Tuesday, 23 September 2014

Start now,
Kachhua.com provides daily online test for various competitive exams like gpsc,upsc,ibps etc .
Just register here and upgrade your knowledge .
http://kachhua.com/res/order/?ref=197
 

http://kachhua.com/res/order/?ref=197

Monday, 22 September 2014

બિન સચિવાલય કલાર્ક ભરતી ,૨૦૧૪

બિન સચિવાલય કલાર્ક ભરતી ,૨૦૧૪ – ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ
લેખિત /પ્રાથમિક પરીક્ષા :
કુલ ગુણ : ૨૦૦
સમય : ૩ કલાક
પ્રશ્નોનો પ્રકાર : વૈકલ્પિક (MCQ)
નેગેટીવ માર્કીંગ : પ્રતિ ખોટા જવાબ દીઠ ૦.૨૫ ગુણ
અભ્યાસક્રમ :
ક્રમ                                      વિષય                                                                   ગુણ
૧          ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ                                                             ૨૫
૨          ગુજરાતી વ્યાકરણ                                                                                  ૨૫
૩          અંગ્રેજી વ્યાકરણ                                                                                     ૨૫
૪          ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો, સામાન્ય વિજ્ઞાન, એપ્ટીટ્યુડ        ૫૦
(કવોન્ટીટેટીવ)
૫         કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર થિયરી      ૨૫
૬          જાહેર વહીવટી અને ભારતનું સંવિધાન                                                      ૫૦
કુલ             ૨૦૦
કોમ્પ્યુટર કસોટી :
કુલ ગુણ : ૧૦૦
સમય : ૧ કલાક 30 મિનિટ
ટાઈપીંગ ઝડપ : ૫૦૦૦ કી-ડી પ્રેશન્સ (ઓછામાં ઓછી)
અભ્યાસક્રમ
ક્રમ            વિગત                                                                                                 ગુણ
૧              ગુજરાતી ટાઈપીંગ કસોટી                                                                       ૨૦
૨              અંગ્રેજી ટાઈપીંગ  કસોટી                                                                         ૨૦
૩             કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર               ૬૦
પ્રેક્ટિકલ કસોટી
કુલ         ૧૦૦

Tuesday, 1 July 2014

Rajuvenate With Kundalini Mantra Yoga

User reviews

User Review - Flag as inappropriate
i am kalpesh makwana, living at vadodara , in gujarat. this book too good and it provides detail knowledge of yoga

Practical Hypnotism

Practical Hypnotism


MRP 75Rs KACHHUA Prcie 50RS RENT 25Rs
Share Books, Save Tree
        Visit Kachhua Education Store PATAN
       9-10, Devedarshan Complex
          Rajmahel Road PATN
                 966 252 3377





Dr. Narayan Dutt Shrimali - Body, Mind & Spirit - 2012 - 252 pages
This book is a complete study of practical hypnotism. It seeks to explain the science of hypnotism in a simple, straightforward and unambiguous language. The book makes an integral study of the acclaimed ideas and theories of the East. The western thinkers have heavily drawn upon the valuable contemplations of the Indian seers of yore. Having achieved a fine blending of the two strains of scholarship, the book has become a very reliable guide for all types of readership.Dr Shrimali is a widely acknowledged author and his expertise in these fields is beyond any doubt. The readers can immensely benefit from his wide experiences and deep insights. This study is not just academic, but it is equally relevant to all interested sections. The book is enriched with rare discussion of the Indian sadhans and siddhis. In many ways, it brings out the metaphysical findings of ancient Indian seers, and mendicants with firm authority. The study motivates scholars, young and old, to delve deeper into this science for greater accomplishments in life.

Saint Joan of Arc

Saint Joan of Arc

Front Cover
Susan Helen Wallacem FSP
Pauline Books and Media24-Jun-2011 - Juvenile Nonfiction - 118 pages
0 Reviews
MRP 150Rs KACHHUA Prcie 100RS RENT 50Rs
Share Books, Save Tree
        Visit Kachhua Education Store PATAN
       9-10, Devedarshan Complex
          Rajmahel Road PATN
                 966 252 3377



Many have been introduced to the story of Saint Joan of Arc through big screen movies and TV. This biography follows her life, illustrating how she heard God's call to fight for her country.

What people are saying - Write a review

Saturday, 28 June 2014

કછુઆ ઓનલાઈન ટેસ્ટ - Kachhua Online Test


કછુઆ  ઓનલાઈન ટેસ્ટ શું છે?
What is Kachhua Online Test  ?
કછુઆ  એ વિદ્યાર્થીઓને રાહત દરે તમામ પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાનો પ્રેક્ટિકલ અનુભવ મળી રહે તે માટે કાર્ય કરે છે. વિવિધ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કછુઆ માં પોતાનું એકાઉન્ટ બનાવે છે અને કોઈ એક કે બે કોર્ષ(GPSC-UPSC-SSC-PSI-IBPS-SBI-JEE-GujCet-CPT-Std 6 to 10-TET-TAT-HTAT-CMAT-CAT-NET-SLET વગેરે ) સબસ્ક્રાઇબ કરાવે છે જે માટે વાર્ષિક 200/- રૂપિયાનું લવાજમ ભરવાનું હોય છે, આ લવાજમની રકમ કછુઆના વિકાસ માટે વાપરવામાં આવે છે.
આ સેવાનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે ઉત્તમ શૈક્ષણિક સેવા મળી રહે તે છે, તેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લે તે જરૂરી છે.

કછુઆના ટેસ્ટ મેળવવાનો ફાયદા.:Benefits : 

    • પ્રમાણમાં સસ્તા દરે.
    • ગમે તે સમયે ઉપયોગ કરી શકાય છે.
    • ગમે તે સ્થળે ઉપયોગ માં લઇ શકાય છે.
    • એક વખત લવાજમ ભર્યા પછી તેના ટેસ્ટ આજીવન ઉપલબ્ધ રહે છે.
    • નવું શીખવા તેમજ સ્વમુલ્યાંકન માટે ફાયદાકારક
    • અનંત પુનરાવર્તન તેમજ પ્રેકટીસ થઇ શકે છે.
    • તમે ઈચ્છો તો દરેક ટેસ્ટ ની પ્રિન્ટ આઉટ કરાવી શકો છો.
    • દર રોજ ઉપયોગ ને લીધે વિષય સાથે તમને જોડી રાખે છે.
    • રેન્કને કારણે સ્પર્ધા મળી રહે છે.
    • દરેક વિદ્યાર્થી માટે કૉર્સ ઉપલબ્ધ
    • કછુઆ કાગળ રહિત છે જેનાથી વૃક્ષો ઓછા કપાય છે. અને બચે છે.
    Facility : 
    • દર રોજ ટેસ્ટ
    • વિસ્તૃત જવાબ
    • કમેન્ટ
    • રેન્ક
    • રીટેસ્ટ
    • ઓનલાઈન પેમેન્ટ

    કછુઆનું   લવાજમ ઓનલાઈન ATM કાર્ડ દ્વરા કેવી રીતે ભરવું.
    How to Start / Buy Kachhua Online Test ?

       
    Step 1 : અહી ક્લિક કરી તમારો  કોર્ષ પસંદ કરો અને તમારી વિગતો ભરો. વિગતોમાં તમારું નામ, મોબાઈલ નંબર અને રહેઠાણ નું સરનામું અંગ્રેજી માં લખવાનું હોય છે, આપ એકથી વધુ કોર્ષ પસંદ કરી શકો છો, પ્રત્યેક કોર્ષ માટે અલગ-અલગ લવાજમ ભરવાનું થશે.
    Step 2 : અહી તમારી વધુ વિગતો ભરો અને ફોર્મ સબમિટ કરો.



    Step 3 : ATM-Debit-Credit કાર્ડનો ઉપયોગ કરી ને પેમેન્ટ કરો  



    નીચે પ્રમાણેની બેંક ના ATM સ્વીકાર્ય છે .

    Axis Bank, Corporation Bank, Deutsche Bank, HDFC Bank, ING Vysya Bank, Karur Vysya Bank , Punjab National Bank, Canara Bank, State Bank of India, Citibank, Indian Overseas Bank, Union Bank Of India         

    Axis Bank, Corporation Bank, Deutsche Bank, HDFC Bank, ING Vysya Bank, Karur Vysya Bank, માટે ના સ્ટેપ

                   હવે તમારા નેટ બેન્કિંગ નો પાસવર્ડ Enter કરો. ( અહિયા AXIS Bank માટે નું બાતાવેલ છે, અન્ય બેન્કો માટે દેખાવ અલગ હોય છે  ). 
       ( જો તમે ઓનલાઈન બેન્કિંગ નો પાસવર્ડ ભૂલી ગયા હોવ તો Forgot Password પર ક્લિક કરો. )
              
                     અહિયા તમારા ATM  નો પીન (પાસવર્ડ ) Enter કરો , અને Submit કરો .

    Punjab National Bank, Canara Bank, State Bank of India, Citi bank, Indian Overseas Bank, Union Bank Of India  માટે ના સ્ટેપ                                      

                 અહિયા તમારો 3D Secured  પાસવર્ડ નાખવો. ( અહિયા SBI Bank માટે નું બાતાવેલ છે અન્ય બેન્કો માટે દેખાવ અલગ હોય છે ).                             

                                     

                  (જો તમારો 3D Secured પાસવર્ડ ભૂલી ગયા હોવ તો Forget Password  પર ક્લિક કરો.) 

          અહિયા તમારો ATM  નો  PIN , A/c નંબર અને  One Time Password   નાખવો.

                   ( One Time Password  તમને તમારા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. )


    Monday, 9 June 2014

    Kachhua Edu. store PATAN

    અમારે ત્યા બધી જ ભરતી ના  ઑફલાઇન ફૉર્મ્સ ભરી આપવામા આવશે,

    kachhua Edu. Store Patan


             Kachhua Education Store PATAN
               9-10, Devedarshan Complex
                  Rajmahel Road PATNA
                           966 252 3377