Monday, 19 May 2014

Sampurna Lakshya (Gujarati Edition)

સંપૂર્ણ લક્ષ્ય

Sampurna Lakshya (Gujarati Edition)

Write a review

MRP 120RS KACHHUA Prcie 85 RENT 30 Rs

Share Books, Save Tree
        Visit Kachhua Education Store PATAN
       9-10, Devedarshan Complex
          Rajmahel Road PATNA
       Call-966 252 337



Out-of-stock
Add to wish list

Description                                                                                                                                આ પુસ્તકનું લક્ષ્ય છે - સંપૂર્ણ વિકાસ કેવી રીતે કરવો અને આપ સમુર્ણ લક્ષ્ય કેવી રીતે મેળવી શકો. આપના માર્ગમાં આવવાવાળા દરેક અવરોધ, આપના માટે વિકાસ ન કરવાનું  બહાનું ન બનીને આગળ વધવાની સીડી બને. આ પુસ્તક વિશેષ કરીને વિદ્યાર્થીઓ તથા સંપૂર્ણ વિકાસ મેળવવાની ઇચ્છા રખવાવાળા માટે અતિ આવશ્યક છે. તેને છ ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યું છે - સંપૂર્ણ વિકાસ , શારીરિક, માનસિક , આર્થિક , સામાજિક અને આધ્યાત્મિક વિકાસ . આ પુસ્તકનો હેતુ એ છે કે આપ તેના જ્ઞાન દ્વારા જલ્દીથી જલ્દી સંપૂર્ણ લક્ષ્ય મેળવો તથા સ્વયંન વિકાસથી , સ્વયં બોધ મેળવો. બંનેને મેળવીને બને છે - "સંપૂર્ણ લક્ષ્ય". 

No comments:

Post a Comment